Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અહીંયા છે દુનિયાનું સૌથી આકર્ષક ગુલાબી તળાવ

નવી દિલ્હી: સમુદ્ર હોય કે પછી વિશાળ નદી કે પછી ખુબજ મોટું ઝરણું તે હંમેશા પર્યટકોને આકર્ષિત કરે છે ક્યારેક લોકો સમુદ્રના દુધિયા પાણીથી ખુબજ આકર્ષિત થઇ જતા હોય છે અથવા તો ખુબજ ઉપરથી આવતા ઝરણાથી આકર્ષિત થતા હોય છે  પરંતુ એક તળાવ દુનિયાભરના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે  મેલબર્નના  ઓસ્ટ્રેલિયાના વેસગેટ પાર્કમાં આવેલ ગુલાબી તળાવ સલાઈન લેકના નામથી દુનિયા આખીમાં જાણીતું  બની ગયું છે અને આ પર્યટકો માટે ખુબજ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.દૂર દૂરથી  લોકો અહીંયા આ નજારો જોવા માટે આવે છે.

(7:05 pm IST)