Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અમેરિકામાં નશાની હાલતમાં કેબ બોલાવવાને લીધે શખ્સને મળી આ સજા

નવી દિલ્હી: ઘણી વાર લોકોને ચેતવણી આપવામાં આવતી હોય છે કે ડ્રીંક કરીને ડ્રાઈવ ન કરવું જોઈએ કારણ કે તેના કારણે ઘણી બધી જિંદગીને નુકશાન પહોંચી શકે છે.અમેરિકાની એક નવી જ ઘટના સામે આવી છે જ્યાં એક શરાબીને એક લાખ રૂપિયાનો જુર્માનો ભરવો પડ્યો જયારે તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો પણ નહોતો.આ વ્યક્તિએ કેબ કરી હતી જેનો તેને 1635.93 ડોલર એટલે કે 1.6 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા આ વ્યક્તિએ નશાની હાલતમાં ખોટું એડ્રેસ આપી દેતા કેબ 300 માઈલ દુરી પર પહોંચી ગઈ હતી અને આ કારણોસર કેન્ની નામના આ શખ્સને 1.6 લાખનો જરૂમનો ભરવાની નોબત આવી છે.

(8:40 pm IST)