Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પાયલોટના ખોળામાં બેસીને મસ્તી કરી રહેલ આ ચિંપાંઝીએ જીત્યું લોકોનું દિલ

નવી દિલ્હી: આ દિવસોમાં એક પાયલોટ સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચામાં આવી રહ્યો છે આ પાયલોટ ચિંપાંઝીના બાળકને લઈને રેસ્ક્યુ કરીને હેલીકૉપટરથી સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવ્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.હેલીકૉપટરમાં મસ્તી કરી રહેલ આ ચિંપાંઝીએ લોકોનું દિલ જીતી લીધું છે.વિરુંગા પાર્કમાંથી આ ચિંપાંઝીને બચાવીને પાયલોટે લીરો સંસ્થાને હવાલે કર્યું છે.આ સંસ્થા 200 અનાથ ચિંપાંઝી  અને વાંદરાને સાચવી રહી છે.

(8:36 pm IST)