Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સીરીયા-અફઘાનથી યુએસ સૈનિક હટાવવાના ટ્રમ્પના નિર્ણય વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ

અમેરીકી સેનેટએ સીરીયા અને અફઘાનિસ્તાનથી સૈનિકોને પાછા બોલાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણય વિરૂદ્ધ ભારે બહુમતીથી પ્રસ્તાવ પાસ થયો. સેનેટમાં આ પ્રસ્તાવ લાવનાર રીપબ્લીકન નેતા મિચ મેકકોનેલએ કહ્યુ હતુ કે આમાં આ તથ્યનો સ્વીકાર કરવામાં આવશે કે સીરીયા- અફઘાનિસ્તાનમાં અલકાયદા આઇએસ અમારા રાષ્ટ્ર માટે ગંભીર ખતરો બનેલ છે.

(11:31 pm IST)