Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

પકડાયેલા ૧ર૯ ભારતીય વિદ્યાર્થીઓ જાણતા હતા કે તે અપરાધ કરી રહ્યા છેઃ અમેરિકા

અમેરીકામાં બનાવટી વિશ્વ વિદ્યાલયમા દાખલો લેવાના આરોપમાં ૧ર૯ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ માટે વિદેશ મંત્રાલયની પ્રવકતા હીદર નોઅર્ટએ કહ્યુ છે કે બધાને ખબર હતી કે તે છેતરપિંડીના પ્રયાસ કરી અપરાધ કરી રહ્યા છે. અમેરીકાના ડીપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિકયોરીટીએ નકલી યુનિ.ની વેબ સાઇટ હતી જેમાં લગભગ ૬૦૦ વિદ્યાર્થીઓએ દાખલો લીધેલ હતો.

(11:31 pm IST)