Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

શ્રીલંકામાં 73 ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકા પછી હવે શ્રીલંકામાં વિઝા નિયમોનો ભંગ કરવાના આરોપસર 73 ભારતીયોની  ધરપકડ કરવામાં આવી છે ઇમિગ્રેશન એન્ડ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે  વિઝા અવધિ પુરી થઇ જવા પર પણ આ ભારતીય મૂળના લોકો અહીંયા રહેતા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.

(8:05 pm IST)