Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

યુનાનમાં ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: ઉતરી પશ્ચિમ યુનાનમાં મંગળવારના રોજ મધ્યમ શ્રેણીના ભૂકંપના જટકા મહેસુસ કરવામાં આવ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.2ની આંકવામાં આવી છે.ભૂકંપનું કેન્દ્ર એથેંસથી 300 કિલોમીટરની દુરી પર હતું કહેવાય રહ્યું છે કે 1999માં 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેમા 100થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.

(8:04 pm IST)