Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

યુએસ ડેમોક્રેટ નૈન્શી પેલોશી પસંદ થઇ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવની સ્પીકર

અમેરીકામાં વિપક્ષી દળ ડેમોક્રેટીક પાર્ટીની નેતા નૈંશી પેલોસી હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ (સંસદનું નીચલું સ્તર) ની અધ્યક્ષ પસંદ થઇ. પેલોસીને રર૦ જયારે આ પદના રીપબ્લીકન ઉમેદવાર કેવિન મૈકકાર્થીને ૧૯ર મત મળ્યા. પેલોસી સદનની સ્પીકર/અધ્યક્ષના પદ પર પસંદ થયેલ પ્રથમ મહીલા હતી.

(11:19 pm IST)