Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

યુએસ મેકસીકો દિવાલના ફંડ વિના શટડાઉન હટાવવા માટે બિલ સદનમાં પાસ

ડેેમોક્રેટસના બહુમતવાળી અમેરીકી સંસદના નીચલા સદનમાં આંશિક શટડાઉન હટાવવા માટે બિલ પાસ થઇ ગયુ. જેમા ગૃહમંત્રાલયને  ફંડ આપવાની મંજુરી આપી પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેકસીકો સીમા પર દિવાલ બનાવવાની માંગને લઇ ફંડ આપવામા આવેલ નહી. જેને લઇ સેનેટમાં બીલ પર ગતિરોધના આસાર છે.

(11:18 pm IST)