Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

આઇફોન કેમ વાપર્યો ? : ચીનની ટેલિકોમ કંપની ‘હુઆવેઇ'એ બે કર્મચારીને ડીમોટ કર્યા : પગાર કાપ્‍યો

ચીનની ટેલિકોમ ઉપકરણ નિર્માતા કંપની હુઆવેઇ એ તેના બે કર્મચારીઓને ડીમોટ કરી દીધા. જેમણે હુઆવેઇના આધિકારીક ટવીટર એકાઉન્‍ટ પર આઇફોનથી નવા વર્ષની શુભકામનાઓ આપેલ હતી. કર્મચારીઓના માસીક વેતનમાં ૭૩૦ ડોલર કપાત કરવામા આવેલ. કેનેડાના સીએફઓ મેંગ વાઝુની ધરપકડ પછી કર્મચારીઓને આઇફોનનો ઉપયોગ ન કરવાનો આદેશ હતો.

(10:42 pm IST)