Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ટ્રમ્‍પએ યુએસમાં માર્યા ગયેલ ભારતીય મૂળના પોલીસ કર્મી.ના પત્‍ની સાથે વાત કરી

અમેરીકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ  ગયા અઠવાડીયે કેલિફોર્નીયામાં માર્યા ગયેલ  ભારતીય મૂળના પોલીસ અધિકારી રોનિલ રોનસિંહ (૩૩) ના પત્‍ની અને સાથી પોલીસ અધીકારીઓ સાથે ફોન પર વાત કરી વ્‍હાઇટ હાઉસના પ્રેસ સચિવ સારા સૈડંસએ કહ્યુ રાષ્‍ટ્રપતિએ સંવેદનાઓ વ્‍યકત કરતા મામલાની ઝડપી તપાસ અને સંદિગ્‍ધની ધરપકડ કરવાની સરાહના કરેલ છે.

 

(10:41 pm IST)