Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સ્કેનિંગ મશીનમાં આ રીતે થઇ શકે છે છેતરપિંડી

નવી દિલ્હી: રિક્યોરિટી રિસર્ચરે એક મીણબત્તીના હાથનો ઉપયોગ કરીને તેની મદદથી સ્કેનિંગ મશીન કઈ રીતે આપણને છેતરી શકે છે તેની તપાસ કરી છે જેન ક્રિસલર અને જુલિયન અલબ્રેખ્ત નામના સિક્યોરિટી રિસર્ચરે દાવો કર્યો છે કે સિક્યોરિટીના ઉપયોગ માટેનું સ્કેનિંગ મશીન ક્યારેક દગો આપી શકે છે મીણબત્તીના હાથ દ્વારા તેમાં છેડછાડ થઇ શકે છે.બીજી વ્યક્તિનો હાથ બનાવીને તમે તેના પેટર્નની કોપી કરી શકો છો.

 

 

(5:38 pm IST)