Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

થાઈલેંડમાં ચક્રવાતી વાવાઝોડાએ દિશા બદલી

નવી દિલ્હી: થાઈલેંડની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા પાબુકના કારણે દિશા બદલી ગઈ છે ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ વાવાઝોડું વધી રહ્યું છે.તેની પોર્ટ બ્લેયરથી લગભગ 800 કિલોમીટરની દુરી પર હતું.વાતાવરણ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે હજુ પણ દરિયાની દિશા બદલાઈ શકે છે. કારણોસર વાતાવરણ વિભાગે  યેલો વોર્નિંગ પણ આપી દીધું છે.

 

(5:37 pm IST)