Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સિગરેટ પીવાની આદત છે તો ખાઓ આ ૬ ફ્રૂડ્સ, નિકોટિનને કરશે દુર

તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એવું સિગરેટના દરેક પક પર લખેલું હોય છે તેમ છતાંય ઘણાં લોકો તેનું સેવન કરે છે. ધૂમાળાના હેઠળ નિકોટીન ફેફસા અને મસ્તિષ્કમા પ્રવેશ કરે છે. આ વ્યકિતને પોતાની એ હદ સુધી લત લાગી જાય છે કે નિકોટીનનું સેવન કરવાથી તરસે છે. આ કારણ છે કે તેનું વ્યસન છોડવી સરળ નથી રહેતું. ધીમે ધીમે જેથી ઉત્પન્ન થયેલા ધુમાડો ફેફસાને નુકશાન પહોચાડવાનું શરૂ કરી દે છે. ઘણીવાર સ્થિતિ એટલી બગડી જાય  છે કે વાત લંગ કેન્સર સુધી પહોચી જાય છે. પરંતુ, જે લોકો તેને ધીમે ધીમે  છોડવા ઈચ્છે છે.

સફરજન : ફળોમાં સફરજનને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. વિટામિન, એન્ટીઓકસીડેન્ટ અને વિટામિન-સી થી ભરપૂર સફરજન ખાવાથી ફેફસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લસણ : ફેફસાના અંદર જમા નિકોટિનની અસરને ઓછી કરવા માટે લસણ લાભદાયી છે. તે સિવાય રકતના અંદર જમેલી ચરબી ઓછી કરવામાં પણ ખૂબ મદદ કાર છે. તેમાં સામેલ એન્ટીઅઅકસીડેન્ટ તત્વ ઈમ્યૂન સિસ્ટમાંથી ટોકિસન્સ અને શરીરથીમાં નિકોટિનને ફિલ્ટર કરવાનું કામ પણ કરે છે.

દાડમ : એન્ટીઓકસીડેન્ટથી ભરપૂર દાડમ શરીરમાં બ્લડ સકર્યુલેશન સારૂ બનાવવું અને બ્લડ કાઉન્ટને વધારવાનું કામ કરે છે. તેનું શરીરથી નિકોટિનના પ્રભાવને ઓછો કરી દે છે. દાડમને તમે જ્યૂસ અથવા ફ્રૂડ સોાડમાં પણ લઈ શકો છો.

ગાજર : તમાકુનું સેવન કરવાથી તેના ધૂમાળાની અસર શરીરમાં ૩ દિવસ સુધી રહે છે. જે શરીરના અંદરના ભાગ સાથે-સાથે ત્વચાને નુકશાન પહોચાડવાનું પણ કામ કરે છે. આ અસરને ઓછી કરવા માટે ગાજરનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે. તેમાં વિટામિન એ, સી અને બી શરીરમાં વિકોટીનને નીકળવામાં મદદગાર છે.

બ્રોકલી : વિટામિન-સી અને બી થી ભરપૂર બ્રોકલીનું સેવન કરવાથી શરીરમાં નિકોસ્ટનનો પ્રભાવ ઓછો થાય છે. તે સિવાય શાકભાજીનું સેવન કરવાથી પણ શરીર પર સિગરેનું પ્રમાણ ઓછું કરી શકાય છે.

ગ્રીન-ટી : એન્ટછઓકસીડેન્ટથી ભરપૂર ગ્રીન-ટી પીવાથી લીવરના ફંકશનમાં ખૂબ સુધારો થાય છે. જેથી કોલેસ્ટ્રોલ લેવલ પણ સામાન્ય થાય છે.

 

(10:21 am IST)