Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

દિગ્ગ્જ ગાયિકા મડોનાએ મલાવીમાં ચાર શાળા બનાવાની જાહેરાત ઇન્સટ્રાગ્રામ પર કરી

નવી દિલ્હી: નવા વર્ષની સકારાત્મક શરૂઆત કર્તાની સાથે દિગ્ગ્જ ગાયિકા મડોનાએ મલાવીમાં ચાર નવી શાળા ખોલવાની યોજનાની જાહેરાત કરી છે.ગાયિકાએ આ જાણકારી તેમના પ્રસંશકોની સાથે ઇન્સટ્રાગ્રામ પર શેર કરી છે.તેમને લોગોની સાથે અનુરોધ કરીને જણાવ્યું કે તે પરમાર્થ સંગઠન રેજિંગ મલાવી અને સંગઠન બિલ્ડ ઓન ના માધ્યમથી આફ્રિકી દેશમાં શાળાની સંખ્યા વધારીને 14 કરવામાં મદદ કરશે.

(5:38 pm IST)