Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

યુક્રેન સહીત રશિયાની સરહદ પર વધુને વધુ તનાવ જોવા મળતા અમેરિકાએ બને દેશો પર ચાંપતી નજર રાખી

નવી દિલ્હી: યૂક્રેન અને રુસની સરહદ પર વધુને વધુ તણાવ જોવા મળી રહ્યો છે રુસને સરહદ પર 94 હજારથી વધુ સૈનિકો ગોઠવતા આ બન્નો દેશો પર અમેરિકાએ ચાંપતી નજર રાખી છે. અમેરિકાની જાસુસ એજન્સીએ માહિતી મેળવી છે કે રુસ યૂક્રેન પર હુમલો કરી શકે છે રુએ યૂક્રેનની સરહદ પર 2022ના શરૂઆતમાં 1 લાખ હજાર સૈનિક ગોઠવવાની યોજના બતાવી છે બીજી તરફ વ્હાઈટ હાઉસ પ્રવકતા જેન સાકીએ જણાવ્યુ છે કે રુસ દ્વારા યૂક્રન પર કોઈ હુમલો કરાશે તો અમેરિકા તેના હસીટોપ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો વ્હાઈટને રુસી રાષ્ટ્રપતિ પુનિતને ચેતવણી આપી છે. જો બાઈડને કહ્યુ કે અમે લાંબા સમયથી રુસની કાર્યવાહી પર નજર રાખી રહ્યા છીએ આ મામલે પુતિન આપે લાંબી ચર્ચા કરીશું અમે રુસ આક્રમણ રોકવા દરેક કહમ ઉઠાવીશું વ્હાઈટ હાઉસ દ્વારા બાઈડન અને પુતિનની મુલાકાત યોજવા વ્યવસ્થા થઈ રહી છે. તારીખ ટુંક સમયમાં નકકી થશે.

(6:15 pm IST)