Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અફઘાનિસ્તાન: જલાલાબાદમાં પાંચ અફઘાની નાગરિકોની હત્યા:એક જાપાની ડોક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં બંદૂકધારીઓએ પાંચ અફઘાની નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે આ હુમલામાં એક જાપાની સહાયતા કર્મીનું પણ મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે થોડા દિવસ પહેલા કાર્ય કરી રહેલ વિદેશી માનવીય સમુહોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પહેલા અફઘાનિસ્તાનન પેશ્વરમાં જાપાન મેડિકલ સર્વિસેસના પ્રમુખ ડોક્ટર ટેટસુ નાકામુરાને બંદૂકધારીઓએ જલાલાબાદમાં એક વાહનને નિશાન બનાવીને આ હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:30 pm IST)