Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

બ્રિટનને પોતાને બ્રેગ્જિટ પ્રક્રિયા રોકવાનો હકકઃ ઇયુ કોર્ટના સલાહકાર

યુરોપીય સંઘ (ઇયુ) ની કોર્ટ ઓફ જસ્ટીસના કાનૂની સલાહકાર કેમ્પોસ સાંચેજ-બોર્દોના એ કહ્યુ છે કે બ્રિટનની પાસે પોતાને બ્રેગ્જિટ પ્રક્રિયા રોકવાનો અધિકાર છે.  અને આના માટે ઇયુ ના ર૭ સભ્ય દેશોની સહમતિની જરૂરત નથી. બ્રિટિશ સાંસદ ૧૧ ડિસેમ્બરના રોજ આ અંગે મતદાન કરશે કે એમને ઇયુની સાથે થયેલ ડીલ સ્વીકાર છે કે નહી.

(12:09 am IST)