Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વ્હોટસએપ એ ફેક ન્યુઝ થી છુટકારો મેળવવા શરૂ કર્યુ પ્રથમ ટીવી અભિયાન

વ્હોટસ એપએ ર૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા ફેક ન્યુજથી છુટકારો મેળવવા ભારતમાં પોતાનું પ્રથમ ટીવી અભિયાન શરૂ કર્યુ છે. આ પહેલા અસલ અનુભવ પર આધારીત ૬૦-૬૦ સેકન્ડ લાંબી ત્રણ જાહેરાત હશે. જેમાં વ્હોટસેપ ગ્રુપ દ્વારા ફેલાયેલી ખતરનાક અફવાઓ વિશે દેખાડવામા આવશે. આ જાહેરાત ટીવી, યૂટયુબ અને ફેસબુક પર ૯ ભાષામાં બતાવવામાં આવશે.

(12:08 am IST)