Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમેરિકામાં 8 કલાક ઉંઘતા બાળકોને એક્સ્ટ્રા માર્ક આપશે બેલોર યુનિવર્સિટી

યુનિ,એ બાળકોને ‘8 અવર સ્લીપ ચેલેન્જ' આપી

પરીક્ષાઓ અને માર્ક્સના તણાવમાં બાળકોના ઊંઘવાનો સમય સતત ઘટી રહ્યો છે અને તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખતા અમેરિકાની બેલોર યુનિવર્સિટીએ બાળકોને ‘8 અવર સ્લીપ ચેલેન્જ' આપી છે. એટલે કે જે બાળકો પરીક્ષા પહેલાં અથવા પરીક્ષા દરમિયાન સતત પાંચ દિવસ સુધી 8 કલાકની ઊંઘ લેશે તેમને પરીક્ષામાં એક્સ્ટ્રા માર્ક્સ અપાશે.

(8:05 pm IST)