Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

એંજિનિયરની મહેનત રંગ લાવી: પીસાની નમી ગયેલ મિનારને સીધી કરી

નવી દિલ્હી: ઇટલીમાં લીનિંગ ટાવર ઓફ પીસા એટલે કે પીસાની મિનારને વાસ્તુશિલ્પનો અદભુત નમૂનો જણાવવામાં આવી રહ્યો છે પોતાના નિર્માણ બાદથી મિનાર સતત નીચેની તરફ જુકી રહ્યો હતો પરંતુ ઍંજિનિયરે ખુબજ મહેનત કરીને તે જુકતી મિનારોને સીધી કરી દીધી છે વર્ષે અહીંયા લખો પર્યટકો માટે  56 હજાર મીટરના  આજે પણ દર્શનીય છે. ઈસવીસન 1173માં મિનારનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે તે એક તરફથી નમી ગઈ હતી લોકોની સુરક્ષા માટે તેને 11 વર્ષ માટે બંધ રાખવામાં આવી હતી પરંતુ હવે એન્જીનીયરોના સખ્ત મહેનત બાદ તેને ફરીથી ઉભું કરવામાં આવ્યું છે અને તે પર્યટકો માટે ફરીથી જોવાનું સ્થળ બની ગયું છે.

(6:03 pm IST)