Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

આતો ગઝબ કહેવાય હો ભાઈ

નવી દિલ્હી: લોકો પોતાની જીભ વડે સ્વાદ ચાખતા હોઈ છે સિવાય થોડાઘણા લોકો પોતાની લાંબી અને કાળી જીભ માટે ચર્ચામાં પણ આવતા હોય છે પરંતુ આજે આપણે જે શખ્સ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે પોતાની જીભથી તેનું માથું ચાટી શકે છે સાંભળીને સહુ કોઈને અચંબો લાગશે પરંતુ હકીકત છે પરથી સાબિત થાય છે કે દુનિયામાં એક પણ વસ્તુ એવી નથી જેને કરવી અસંભવ છે.સોશિયલ મીડિયા પર હાલમાં ઘટનાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:01 pm IST)