Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વિરોધની આગમાં સળગી રહ્યું છે ફ્રાંસ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને ફ્રાંસની મૈક્રોમાં સરકાર સંસાતમાં છે અને તેના વધતા ભાવને લઈને ફ્રાંસમાં પ્રદર્શન કાર્ય શરૂ રાખવામાં આવ્યું છે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ પણ થઇ હોવાની માહિતી મળી રહી છે જેમાં 110 લોકોને વધુ ઇજા પહોંચી છે ઘટનામાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં ત્રણના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

 

(6:00 pm IST)