Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પોતાના બોયફ્રેન્ડને માટે આ યુવતીએ બનાવ્યો ખાસ કોન્ટ્રાકટ

નવી દિલ્હી: ઘણીવાર આપણા સંબંધોને સંભાળવા ખુબજ મુશ્કેલ બની જતા હોઈ છે પાર્ટનર તરફથી મળી રહેલ દગો અને તેનાથી બચવા માટે એક ગર્લફ્રેન્ડે એવી શોધ કરી છે  જે રીત હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ છે.યુવતીએ એક કોન્ટ્રાકટ બનાવી લીધો છે જેમાં 22 વસ્તુઓનો સમાવેશ કર્યો હોવાની માહિતી મળી રહી છે. અને તેને લખ્યું છે કે જો તેનો બોયફ્રેન્ડ તેની સાથે સંબંધ રાખવા માંગે તો તેને કોન્ટ્રાકટ સાઈન કરવાનો રહેશે.

(6:00 pm IST)