Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં 6ના મોત: 1 ઘાયલ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના જલાલાબાગ શહેરમાં એક રાજનૈતિક રેલીમાં આત્મઘાતી હુમલાખોરે બાઈક લઈને ઘુસી જઈ પોતાની જાતને ઉડાવી દઈ 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે તેમજ 13ને ઇજા પહોંચી છે.મનગરહાર  રાજ્યની પોલીસે જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ અશરફ ગનીના સમર્થનમાં એક સંગઠન ખાતે ભેગા થયા હતા.જેમાં થયેલ આત્મઘાતી હુમલામાં 6ના મોત થયા.હજુ સુધી કોઈપણ સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.

 

(6:58 pm IST)