Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મહારાની એલિઝાબેથ સાથે ક્રિસમસની ઉજવણી કરશે પ્રિન્સ હેરીની મંગેતર માર્કેલ

નવી દિલ્હી: બ્રિટેનના શાહી પરિવાર માટે ક્રિસમસનો તહેવાર વિશેષ હોય છે તેમજ આ વર્ષે આ તહેવારમાં વધુ વિશેષ બનવા જઈ રહ્યું છે તેના પાછળનું કારણ પ્રિન્સ હેરીની મંગેતર મેગન માર્કેલ મહારાણી એલિઝાબેથ સાથે આ વર્ષે આયોજનમાં સામેલ થશે આ પહેલી વખત બનશે જયારે કોઈ મંગેતરની શાહી પરિવાર સાથે ક્રિસ્મસની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી હોય.ધ સન્ડે ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અમેરિકી અભિનેત્રી મેગન અને પ્રિન્સ હેરી 2018માં મેં મેહિનામાં લગ્ન કરવાના છે.મેગન આ પારંપરિક તહેવારમાં શાહી પરિવારના અન્ય સભ્ય સાથે જોડાશે. 

 

(6:58 pm IST)