Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કેનેડાની કોર્ટે બુકાની પરના પ્રતિબંધને કાનૂની રીતે અટકાવ્યો

નવી દિલ્હી: કેનેડાની અદાલતે ક્યૂબેક રાજ્યમાં લોકો પર સાર્વજનિક સેવાઓની લેતી દેતી સમયે ચેહરા પર બુકાની બાંધવા પર પ્રતિબંધ કાનૂન પર લાલ ઝડી આપી છે.

નિર્ણયનોને નાગરિકોની સ્વત્રંત જીત હોવનું માનવામાં આવે છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ માટે જાણે નિર્ણય ખુશીનો હોય તેવું જોવા મળી રહ્યા છે.

 

(6:57 pm IST)