Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સીરીયાઈદળોએ ડેર અલ-જોરને આઈએસના કબ્‍જામાંથી મુક્‍ત કરાવ્‍યુ

સીરિયાઈ કુર્દિશ વાઈપીજી મિલિશિયાએ જણાવ્‍યું કે, તેઓએ અમેરીકી ગઠબંધન સેના અને રશિયાની મદદથી દેશમાં ડેર અલ-જોરના પૂર્વ ભાગને આઈએસના નિયંત્રણથી મુક્‍ત કરાવ્‍યું : વાઈપીજી સીરિયાઈ સેનાનું અગ્રિમ દળ છે : જેમાં વધુ પડતા કુર્દિશ અને અરબ મિલિશિયા સામેલ છે. વાઈપીજીએ જીતની ઘોષણા રશિયન દૂતની ઉપસ્‍થિતીમાં કરી હતી

 

(4:44 pm IST)