Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અમેરીકા અને દક્ષીણ કોરિયાનો સૌથી મોટો યુદ્ધાભ્‍યાસ શરૂ

ઉત્તર કોરિયા દ્વારા અમેરીકા સુધી પહોંચનાર બેલેસ્‍ટિક મિસાઈલ ટેસ્‍ટ કરવાના બીજા જ અઠવાડીયે દક્ષીણ કોરિયા અને અમેરીકાએ હજુ સુધીનો સૌથી મોટો સંયુક્‍ત હવાઈ યુદ્ધાભ્‍યાસ શરૂ કર્યો : દક્ષીણ કોરિયાઈ સેના અનુસાર, ૫ દિવસીય યુદ્ધાભ્‍યાસમાં રડારથી બચીને નીકળનાર ૨૪ વિમાનો સહિત ૨૩૦ એરક્રાફટ અને હજારો સૈનિકો ભાગ લઈ રહ્યા છે

 

 

(1:43 pm IST)