Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મેકડોનલ્‍ડસના કર્મચારી સાથે સહમતિથી પ્રેમ સંબંધ રાખવા પર સીઇઓની નોકરીમાંથી હકાલપટી

     ફાસ્‍ટ ફૂડ ચેન મેકડોનલ્‍ડસના એક કર્મચારી સાથે આપસી સહમતિથી પ્રેમ સંબંધ રાખી કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીઇઓ સ્‍ટીવ ઇસ્‍ટરબ્રુકને નોકરીમાંથી કાઢી મૂકવામા આવેલ છે.

        એમણે કર્મચારીઓને લખેલ ઇમેલમાં પોતાના સંબંધોની વાત સ્‍વીકારતા એને ભૂલ બતાવી હતી. મેક ડોનાલ્‍ડસ યુએસએ ના અધ્‍યક્ષ ક્રિસ કેમ્‍પકિન્‍સકીને નવા સીઇઓ નિયુકત કર્યા છે.

(11:24 pm IST)