Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મોલની બહાર શખ્‍સએ દાંતથી કાતરયો હોન્‍ગકોંગના લોકતંત્ર સમર્થક નેતાનો કાન

હોંગ-કોંગમાં રવિવારના એક મોલની બહાર ચાલી રહેલ  પ્રદર્શન દરમ્‍યાન એક શખ્‍સએ ચીન સમર્થક નારા લગાવતા લોકો પર ચાકુથી હુમલો કર્યો અને લોકતંત્ર સમર્થક નેતા એન્‍ડ્રયું ચિઉનો કાન પોતાના દાંતથી કરડી લીધો.

આ પછી પ્રદર્શનકારીઓએ એની પીટાઇ કરી હતી ઘાયલ થયેલ પાંચ લોકોમાંથી એકની હાલત ગંભીર છે.

(11:20 pm IST)