Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

નાસા હવે પૈરાશૂટથી અંતરિક્ષમાં સુરક્ષિત કરાવશે લેંડિંગ:વિડીયો આવ્યો સામે

નવી દિલ્હી: નાસા અંતરિક્ષમાં યાત્રીઓને સકુશળ ઉતારવા માટે નવા નવા પ્રયોગ કરતું રહે છે આ દિશામાં એક વધારે પગલું તેમને આગળ ભર્યું છે સ્પેસએક્સ એજન્સીના સાથે મળીને એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે આ પ્રયોગ હેઠળ હવે નાસા અને સ્પેસએક્સ એજન્સી અંતરિક્ષયાત્રીઓને પૈરાશૂટના માધ્યમથી સકુશળ અંતરિક્ષમાં ઉતારશે.

             નાસાએ સ્પેસએક્સ એજન્સી સાથે મળીને આ નવું પરીક્ષણ કર્યું છે અને તેનો વિડીયો પણ જાહેર કર્યો છે આ વીડિયોમાં પૈરાશૂટથી અંતરિક્ષમ સફળ લેંડિંગ કરવામાં આવ્યું છે અને તે વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે. નાસા અને સ્પેસએક્સ નામની આ એજન્સીએ સામુહિક રૂપથી તેનું પરીક્ષણ કર્યું છે.

(6:18 pm IST)