Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉત્તર કોરિયા-યુએસ વચ્ચે થઇ શકે છે ઉચ્ચ સ્તરીય વાર્તા

નવી દિલ્હી: નવેંબર મહિનામાં ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે એક વધારે ઉચ્ચ સ્તરીય વાર્તા થઇ શકે છે ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે હનોઈ વાર્તા બિનતીજા રહેવા પછી બને દેશો વચ્ચે આ આશા ફરીથી જાગી છે. દક્ષિણ કોરિયાનું આ બયાન એવા સમયે આવ્યું હતું જયારે અમેરિકા અને ઉત્તર કોરિયાના વચ્ચે સ્વીડનમાં કાર્યસ્તરીય પરમાણુ વાર્તા તૂટી હતી.

             આ આશા દક્ષિણ કોરિયાઈ સાંસદ હ્યોનહે શીને જતાઈવ છે સોમવારના રોજ તેમને પોતાના એક બયાનમાં આ વાત કહી હતી ત્યાં દક્ષિણ કોરિયાઈ કાનૂનવિદ લી યુ જે પણ નેશનલ ઇંટેલીજેંસ  સર્વિસ દ્વારા એક બ્રીફિંગમાં ભાગ લેવા પછી કિમ દ્વારા નિર્ધારિત એક વર્ષના સમયની સીમા પહેલા થનાર વાર્તાને શરૂ કરવા માટેની વાત કરી હતી.

(6:17 pm IST)