Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમેરિકી શખ્‍સએ લગ્નની અસફળતા માટે પૂર્વ પત્‍નીના પ્રેમી પર કર્યો કેસઃ વળતર મળ્‍યું રૂ. પ કરોડ

અમેરિકામાં પૂર્વ પત્‍નીના પ્રેમીને  લગ્નની અસફળતા માટે જવાબદાર ઠેરવતા કેસ કરવાવાળા કેવિન હોવર્ડને વળતરમાં રૂ. પ.૩ કરોડ જીત્‍યો છે.

હોવર્ડએ કહ્યું ૧ર વર્ષના લગ્ન પછી પત્‍નીએ એમને ખૂબ જ કામ કરવાના હવાલા આપતા તલાક લીધા હતા પણ એમને પછી ખ્‍યાલ આવ્‍યો કે તે એમને ધોખો આપી રહી છે.

(11:19 pm IST)