Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ફ્રાંસમાં લકવાગ્રસ્ત દર્દીઓ માટે આશાનું કિરણ: કોમ્પ્યુટરની મદદથી મળી શકે છે રાહત

નવી દિલ્હી: ફ્રાંસમાં લકવાથી ગ્રસ્ત એક વ્યક્તિને મસ્તિષ્ક નિયંત્રિત એગજોસ્કેલટેનની મદદથી ફરીથી ચાલવામાં સમર્થ થઇ શકે છે. ઉપલબ્ધી વિષે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ દુર્ઘટના અથવા રોગના કારણે લકવાગ્રસ્ત થયેલ લોકોને આશાનું કિરણ બનીને આવી છે.

                    વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ પણ ઇજા અથવા બીમારીના કારણે લોકો લકવાના શિકાર બને છે. જેના કારણે લોકોના હાથ અને પગ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દે છે. વૈજ્ઞાનિકોએ હવે મસ્તિસ્કના  સંકેતોની મદદથી કોમ્પ્યુટર આધારિત સાકાર રૂપથી નિયંત્રિત કરવાનું શીખવશે.

(7:32 pm IST)