Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

નાઈજિરીયાના 25 બાળકોને મુક્ત કરવામાં આવ્યા: યુનિસેફ

નવી દિલ્હી: નાઈજિરીયાની સેનાએ 23 કિશોરો અને 2 કિશોરીઓને મુક્ત કરી છે સંયુક્ત રાષ્ટ્ર બાલ કોષ યુનિસેફે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાળકોને તેમના પરિવારના સભ્યોથી દૂર રાખવામા આવ્યા હતા. તેમનું બાળપણ,શિક્ષા અને સ્વાસ્થ્ય સેવા અને સુરક્ષિત તથા સક્ષમ વાતાવરણમાં વિકસિત થવાથી તે વંચિત થઇ ગયા છે.

            એક સ્થાનિક સમાચાર એજન્સી  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે   વર્ષે 44 બાળકોને મુક્ત કરાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો જેમાંથી 25 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. બાળકોને યુનિસેફના સમર્થનથી સ્થાપિત ટ્રાંજિટ સેંટરમાં રાખવામાં આવ્યા હતા. જેમને તેમના પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યા છે.

(7:35 pm IST)
  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • ગાંધી જયંતિની ઉજવણી દરમિયાન મધ્ય પ્રદેશના રીવા શહેરમાં અસ્થિ કુંભની ચોરી : મહાત્મા ગાંધીના ફોટા ઉપર " રાષ્ટ્રદ્રોહી " લખી અસ્થિ કુંભ ઉપાડી જઈ અજ્ઞાત શખ્સો પલાયન access_time 12:14 pm IST

  • કોટેચા ચોકથી નાનામવા પુલ સુધીનો કાલાવડ રોડ પહોળો કરવા ૮૭ મિલ્કતોને નોટીસ : લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કાલાવડ રોડને બન્ને બાજુએ ૩-૩ મીટર પહોળો કરવા ૮૭ જેટલી મિલ્કતોને નોટીસઃ હવે ટુંક સમયમાં વાંધા અરજીઓની સુનાવણી થશે access_time 3:59 pm IST