Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ઈરાને ઈમ્પૅરો ચાલક દળના 7 સભ્યોને મુક્ત કર્યા: રશિયા

નવી દિલ્હી: રશિયાએ બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાને બ્રિટેનના ઈમ્પૅરો પોતના ચાલક દળના સાત સભ્યોને મુક્ત કરી દીધા છે. તેહરાનમાં રશિયાના દૂતાવાસના એક સભ્યે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઈરાને જુલાઈમાં કબ્જામાં લીધેલ બ્રિટેનના સ્તેન ઈમ્પૅરો ટેન્કરના ચાલક દળના સાત સભ્યોને દેશ છોડવાની અનુમતિ આપી દીધી છે.

(6:37 pm IST)