Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

બાંગ્લાદેશની અનોખી જાહેરાત: રોહીંગ્યા શિવીરોમાં સેલફોન સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: બાંગ્લાદેશના દુરસંચાર નિયામક નિકાયએ ઓપરેટરોથી દેશના દક્ષિણપૂર્વમાં ઝડપથી ફેલાયેલ શિવીરોમાં સુરક્ષાના ભય અને ફોનના ગેરકાનૂની ઉપયોગનો હવાલો આપતા મોબાઈલ સેવા બંધ કરી દેવાનું જણાવ્યું છે આ શિવીરોમાં મ્યામાંથી  ભાગી આવેલ હજારો રોહીંગ્યા શરણાર્થીઓ રહેતા હતા.

     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ દુરસંચાર નિયામક આયોગના પ્રવક્તા જાકીર હુસૈન ખાને જણાવ્યું હતું કે તેમને ઓપરેટરોથી સાત દિવસની અંદર આદેશ પર જવાબ આપવા માટે જણાવ્યું છે કે અને આ નિર્ણય  રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર લેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:36 pm IST)