Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ચીનના શિજિયાંગ પ્રાંતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના શિજિયાંગ ઇજગર સ્વાયતશાસી વિસ્તારમાં આજ રોજ 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેના કારણે અફડાતફડી મચી ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે સ્થાનિક મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ ચાઈના અર્થકેક નેટવર્ક્સે જણાવ્યું હતું કે આ ભૂકંપના ઝટકા મંગળવારના રોજ સ્થાનિક સમયાનુસાર સવારના પાંચ વાગ્યાને 52 મિનિટ પર કરવામાં આવ્યા છે હજુ સુધી આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(6:54 pm IST)