Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

UAE માં ભારતીયે કરોડોની લોટરી જીતી

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતો એક માણસને 8 મિલિયન ડોલર એટલે કે 50 કરોડ રૂપિયાની લોટરી જીત્યો છે. યુવકને પિતાએ જિંદગીના છેલ્લા સમયમાં પોતાના પુત્ર સામે છેલ્લી ઇચ્છા એક ખાસ નંબરની લોટરી ટિકિટ ખરીદવાની કરી હતી. યુવકના પિતા છેલ્લા 20 વર્ષથી 7 નંબરની લોટરી ટિકિટ ખરીદતા રહ્યા હતા. પરંતુ તેઓ ક્યારે જીત્યા ન્હોતા. આ નંબર ઉપર તેમને પહેલાથી જ વિશ્વાસ હતો.

(6:54 pm IST)