Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હવે લાંબા અંતરના પ્લેનમાં મળશે આ સુવિધા

નવી દિલ્હી: દુનિયાની સૌથી લાંબા સમયની ફ્લાઈટમાં સેવાની યોજના હવે હકીકત બનવા માટે તૈયાર છે સિડનીથી લંડન વચ્ચે શરૂ થઇ રહેલ ફ્લાઈટમાં હવે જિમ અને બેડ સેવા પણ હશે વિમાન સિડનીથી લંડનની 17015 કિલોમીટરના સમયમાં 20 કલાકનો સમય લગાવે છે તો હવે તેમાં જિમ અને બેડની સેવા પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત ના આવે.

(6:53 pm IST)