Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ચીને છાર દસકામાં 74 કરોડ લોકોને ગરીબી રેખા હેઠળથી બહાર કાઢ્યા

નવી દિલ્હી: ચીને 1978થી લઈને 2017 વચ્ચે લગભગ ચાર દશકામાં ગ્રામીણ વિસ્તારમાં રહેનાર 74 કરોડ લોકોને ગરીબી ચક્રથી બહાર કાઢી લીધા છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ અવધિમાં પ્રત્યેક વર્ષે લગભગ 1.9 કરોડ લોકો ગરીબી ચક્રથી મુક્તિ પામે છે ગ્રામીણ વિસ્તારમાં ગરીબી 94.2 ટકા ઓછી થઇ ગઈ છે જયારે ઓસ્ટન પ્રતિવર્ષે તેમાં 2.4 ટકા ઓછી થઇ છે.

(6:51 pm IST)