Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બ્રિટેનમાં ભારતવંશીએ ઉગાવી સૌથી લાંબી કાકડી

નવી દિલ્હી: બ્રિટેનના ડર્બીમાં 75 વર્ષીય ભારતવંશી શીખે સૌથી મોટી કાકડી ઉગાવી છે તેમને જણાવ્યું હતું કે દરેક દિવસ પ્રાર્થના કરવાથી દુનિયાની સૌથી મોટી કોબી ઉગાવવામાં મદદ મળી છે રઘબીર સિંહ સંઘેડાએ 1991માં બ્રિટેન આવ્યા પહેલા ભારતમાં ખેડૂત હતા તેમને પોતાના ગ્રીન હાઉસમાં 129 સેન્ટિમીટરની કાકડી ઉગાવી છે.

(6:23 pm IST)