Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઉત્તર કોરિયાની મદદ કરવા પર રશિયન બેંકનો પ્રતિબંધ

નવી દિલ્હી:અમેરિકાને ઉતરી કોરિયાના પરમાણુ હથિયાર અને બૈલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લેવામાં આવેલ પગલાંથી બચવા માટે તેની મદદ માટે એક રશિયન બેક પર આજે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અમેરિકાના વિત વિભાગના વિદેશી પરિસંપત્તિ નિયંત્રણ કાર્યાલયએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાની ગેર કાનૂની વિત્તીય ગતિવિધિઓમાં મદદ કરવા માટે એક વ્યક્તિ અને બે કંપની તેના નિશાન પર છે.

(6:23 pm IST)