Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ચીન સાથે વ્યાપાર વાર્તા માટે તૈયાર અમેરિકા

નવી દિલ્હી: અમેરિકાનું કહેવું છે કે તે ચીન સાથે કારોબારી જંગના સમાધાન માટે વ્યાપારિક વાર્તા પર આગળ વધવા માટે તૈયાર છે વાઈટ હાઉસના પ્રવક્તા લીડસે વોલ્ટર્સે જણાવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આર્થિક સલાહકાર લૈરી કુડલોના બયાન પર સ્પષ્ટિકરણ પર પ્રતિક્રિયા આપતા આ વાતની જાણકારી આપી છે. કુડલોએ પોતાના બયાનમાં જણાવ્યું હતું કે ગયા થોડાક દિવસોમાં બને દેશો વચ્ચે મુખ્ય સ્તર પર વાર્તા થઇ હતી.

(6:22 pm IST)