Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડેનમાર્કમાં સાર્વજનિક જગ્યા પર મહિલા બુરખામાં જોવા મળતા દંડ

નવી દિલ્હી: ડેનમાર્કમાં સાર્વજનિક સ્થળો પર ચહેરો ઢાંકીને  અથવા નકાબ અથવા હિજાબ પહેરવા પર એક ઓગસ્ટના રોજ પ્રતિબંધ બાદ પ્રથમ એક 28 વર્ષીય મહિલા પર આ કાનૂનનું ઉલ્લંઘન કરવાના આરોપસર દંડ લગાવવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જાનવમાં આવી રહ્યું છે કે હોરશોલ્મના શોપિંગ સેન્ટરમાં આ મહિલાની અટકાયત કરવામાં આવી છે અને આ ઘટનામાં બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:22 pm IST)