Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

એક ચાવીના કારણે થયો આ ગંભીર અકસ્માત

નવી દિલ્હી: ચીનમાં એક પિતા અને તેના બાળકનું દર્દનાક ઘટનાનો શિકાર થતા બચી ગયા છે.જે એસ્કેલેટર તે જઈ રહ્યા હતા તે અચાનક તૂટી ગયું અને જયારે તે તૂટ્યું ત્યારે આ બને પિતા પુત્ર બને તેની બહાર નીકળી ચુક્યા હતા એસ્કેલેટર તૂટવાના અને તેની બહાર નીકળવામાં માત્ર 1 સેકેન્ડનો જ અંતર રહ્યો હતો આ સંપૂર્ણ ઘટના કેમેરામાં કેદ થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ ઘટના ચીનના જુઆનચેંગમાં આવેલ એક મોલની છે.

(6:20 pm IST)