Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વરસાદના કારણે ચીનની ઐતિહાસિક દીવાલ ધરાશાયી થઇ

નવી દિલ્હી: ચીનની એક એતિહાસિક દીવાલનો ભાગ ઘણા દિવસોથી થઇ રહેલ વરસાદ પછી ધરાશયી થઇ ગયો છે તેનું કારણે યલો નદીની પાસે થઇ રહેલ નિર્માણને પણ માનવામાં આવી રહ્યું છે આ નુકશાન શાકસી પ્રાંતના જમણી કાઉંટી સ્થિત યાનમેં પ્રવેશ પર થયો હતો જેને મિગ રાજવંશના સમયમાં બનાવવામાં આવ્યું હતું આ સ્થાનને 22 જુલાઈથી પર્યટકો માટે બંદર કરી દેવામાં આવ્યું હતું.

(6:20 pm IST)