Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ચીનમાં વાવાઝોડા 'જોગદારી'ના કારણે 145થી વધુ ફ્લાઇટ રદ

નવી દિલ્હી: ચીનના શંઘાઈના જિનશાન જિલ્લામાં શુક્રવારના રોજ વાવાઝોડા 'જોગદારી'ના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.રાષ્ટ્રીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાએ લગભગ 10.30 વાગ્યાના સમયે દસ્તક દીધી હતી સિન્હુઆના શહેરમાં વધારે નિયંત્રણ મુખ્યાલયના હવાલા દ્વારા જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદની સાથે જોગદારીથી અત્યારસુધીમાં લગભગ 500થી વધુ ઝાડ ઉખડી ગયા છે અને અમુક ક્ષેત્રમાં પાણી પણ ભરાઈ ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:19 pm IST)