Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

શતરંજના આ મોહરાની નીલામી થઇ 6 કરોડમાં

નવી દિલ્હી: કયારે પણ વિચાર્યું છે શતરંજનું એક સાધારણ મોહરો કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે બ્રિટેનમાં 2 જુલાઈના થયેલ એક શતરંજની મોહરાની નીલામી કરોડો રૂપિયામાં થઇ છે 55 વર્ષ પહેલા 6 ડોલર અંદાજે 415 રૂપિયામાં આ ખરીદવામાં આવ્યું હતુંએ ને આજે તેમની નીલામી 6 કરોડ રૂપિયામાં થઇ છે આ જાણીને સહુ કોઈને અચરજ થઇ રહી છે. આ મોહરાને સ્કોટલેનમાં એક શખ્સે 1965માં ખરીદ્યુ હતું જેના પરિવારને આગળ મહિને જ કબાટમાંથી મળ્યું હતું.

(6:17 pm IST)